ચિંતન અને લેખો (Impressions & Expressions)


List of Articles written by Rasbihari Desai & published in different Newspapers and Magazine
 "સુગમ સંગીત" - કુમાર, ૧૯૬૭ અને પારેખ લાયબ્રેરી સ્મારીકા વિસનગર, ૧૯૮૨



"A Kaleidoscopic view" - Times of India Annual Supplement 




"Lata is 20th century Mira" - Sunday Standard - 17th Feb. 1980



"Music classes producing teachers, not Artists" - The Times Of India - 9th Feb. 1981



"આ સુગમ સંગીત એટલે શું?" - ગુજરાત સમાચાર લંડન ૧ ઓગષ્ટ,૧૯૮૧




"કાવ્ય-સંગીત - કવિ અને સ્વરકારની મહામૂલ્ય મૈત્રી" - ગુજરાત સમાચાર લંડનપૂર્તિના ૧૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડિસેમ્બર, ૧૯૮૭ 




"શ્રી.અવિનાશ વ્યાસને સ્મૃતિ અંજલિ" - ગુજરાત સમાચાર, લંડન ૧૫ ઓગષ્ટ, ૧૯૮૬  




"માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો - કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસની યાદ" - ગુજરાત સમાચાર ૨૭ ઓગષ્ટ, ૧૯૯૪




"કવિ હરીન્દ્ર દવેને શબ્દાંજલિ" - જન્મભૂમિ પ્રવાસી સાપ્તાહિક પૂર્તિ ૯ એપ્રિલ, ૧૯૯૫




"ઘરઆંગણની ઘટના - આકાશવાણી" - ગુજરાત સમાચાર ૪ જાન્યુઆરી, ૨૦૦૦




"ગુજરાતી સંગીતના જ્યોતિર્ધર - અવિનાશ વ્યાસ" - મુંબઈ સમાચાર ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૩




"Choice is Ours" - Smarika of Bhavrang Sangeet Mahotsav" - 2003




"હરિભક્ત હોલો અને નરસૈંયો ભક્ત હરિનો" - કુમાર ઓક્ટોબર, ૨૦૦૧




"Panduki - gaan aur Narsinh ke Jhulana chhand mein Laya-Samya" - ' Sangeet' magazine of Hathras, Uttar Pradesh




"વર્ષાના વધામણાં - જીવનના સંભારણાં" - દિવ્ય ભાસ્કર કળશપૂર્તિ - ૨૧ જુલાઈ, ૨૦૦૪




"આકાશવાણી, અમદાવાદ - પાંચ દાયકાની વ્યક્તિગત સ્મરણમંજૂષા" -  'Horizon' magazine published by AIR on the occasion of completion of 56 years of broadcasting - 2005




"સુગમ સંગીત/કાવ્ય સંગીત: પ્રતિજ્ઞા, પડકાર અને પ્રતિભાવ" - પરબ ૨૦૦૬




"આસ્વાદ - અમદાવાદ" માં ૨૬ જાન્યુઆરી, ૨૦૦૭એ આપેલ પ્રવચન



"કાવ્ય સંગીત વિચાર" - શ્રી.મોરારીબાપુ આયોજિત 'અસ્મિતા પર્વ', ૨૦૧૦માં આપેલ પ્રવચન
આ પ્રવચનની  PDF વાંચવા અહીં  Click કરો

"રાસભાઈના ઉત્તર" - અંકિત ત્રિવેદી સંપાદિત 'સાંભરે રે બાળપણના સંભારણાં' - જુલાઈ, ૨૦૧૦



No comments: